Gujarat/ મુન્દ્રા અદાણી પોર્ટ પર 7 કન્ટેનર રોકવાનો મામલો, અદાણી પોર્ટ દ્વારા આપવામાં સ્ટેટમેન્ટ જારી કરાયું, કસ્ટમ અને DRIના ઓપરેશનને પાઠવ્યા અભિનંદન, વિદેશી જહાજમાંથી ઘણાં કન્ટેનરો રોકવામાં આવ્યા, કંટેનરોમાં જોખમી સામગ્રી મળી આવી હતી, કંટેનર કરાંચીથી શાંઘાઈ જઈ રહ્યા હતા, અદાણી પોર્ટ દ્વારા કસ્ટમ અને DRi ને આપ્યો સહયોગ

Breaking News