Not Set/ મેટ્રો રેલ કૌભાંડઃ સંજય ગુપ્તાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ

અમદાવાદઃ મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ IAS સંજય ગુપ્તાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે સંજય ગુપ્તાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કોર્ટે સંજય ગુપ્તા સામે બિન જામીન પત્ર વોરંટ ઇશ્યું કર્યું હતું

Uncategorized
metro fraud 759 મેટ્રો રેલ કૌભાંડઃ સંજય ગુપ્તાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ