Not Set/ ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન લૂક, આ હીરોઇન હોટ લાગવાનું ક્યારેય ચૂકતી નથી..

આજે તમને એવી મોડેલ સાથે મળવા લઇ જઈ રહ્યા છીએ જે મોડેલિંગ માંજ નહિ પણ ટેલિવિઝનની દુનિયામાં પણ ધૂમ મચાવી રહી છે. હા, આજે આપડે ટીવી અભિનેત્રી આઇરિસ મૈટી વિશે વાત કરી રહ્યા છીએ. આઇરિસ મૈટી એક સફળ મોડલ પણ છે. આઇરિસ મૈટી રેમ્પ વોક પણ કરી ચુકી છે. ટીવી શો “સુપરકોપ્સ વર્સીસ સુપરવિલન્સ” માં […]

Uncategorized

આજે તમને એવી મોડેલ સાથે મળવા લઇ જઈ રહ્યા છીએ જે મોડેલિંગ માંજ નહિ પણ ટેલિવિઝનની દુનિયામાં પણ ધૂમ મચાવી રહી છે. હા, આજે આપડે ટીવી અભિનેત્રી આઇરિસ મૈટી વિશે વાત કરી રહ્યા છીએ.

આઇરિસ મૈટી એક સફળ મોડલ પણ છે.

આઇરિસ મૈટી રેમ્પ વોક પણ કરી ચુકી છે.

ટીવી શો “સુપરકોપ્સ વર્સીસ સુપરવિલન્સ” માં તમે આઇરિસ ને જોય જ ચુક્યા હશો.