Not Set/ અસાઢી બીજ સાથે તહેવારોની શરુ થતી મૌસમ ટાકણે જ સિંગતેલ દઝાડશે

ગુજરાતમાં  અસાઢી બીજ એટલે વણ જોયા મુહરત કરવાનો શુભ દિવસ, રાજ્યભરમાં ઠેરઠેર ભગવાન જગ્નનાથ ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરી તહેવારોની રિબીન કાપી ઓપનીંગ આપે છે, તેવુ કહી શકાય. અસાઢી બીજ બાદ, શ્રાવણ માસમાં રક્ષાબંધન, શિવરાત્ર, જન્માષ્ટમી, નવરાત્રી અને છેલ્લે છેલ્લે તહેવારોનો રાજા આવી દિવાળી સુધી હર માસમાં તહેવારોની ભરમાર જોવા મળે છે.  […]

Top Stories Uncategorized

ગુજરાતમાં  અસાઢી બીજ એટલે વણ જોયા મુહરત કરવાનો શુભ દિવસ, રાજ્યભરમાં ઠેરઠેર ભગવાન જગ્નનાથ ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરી તહેવારોની રિબીન કાપી ઓપનીંગ આપે છે, તેવુ કહી શકાય. અસાઢી બીજ બાદ, શ્રાવણ માસમાં રક્ષાબંધન, શિવરાત્ર, જન્માષ્ટમી, નવરાત્રી અને છેલ્લે છેલ્લે તહેવારોનો રાજા આવી દિવાળી સુધી હર માસમાં તહેવારોની ભરમાર જોવા મળે છે.  બરાબર તહેવારોનાં સમયે જ ગુજરાતમાં સિંગતેલ લોકોને દઝાડશે તેવી ભિંતી સેવાઇ રહી છે.

જુઓ, ભાવ વધારા પર આ વિડીયો રિપોર્ટ………..

 

સિંગતેલમાં ડબ્બે 40નો ભાવ વધારો……

ગુજરાતમાં સિંગતેલનું પીઠું ગણવામા આવતા સૌરાષ્ટ્રમાંથી ગૃહેણીઓ માટે ચિંતા જનક સમાચાર આવી રહ્યા છે. સિંગતેલમાં છેલ્લા બે દિવસમાં લગભગ ડબ્બે 40 રૂપીયા જેટલો ભારે ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. મંદી અને મોધવારીના આ સીઝનમાં સિંગતેલમાં ડબ્બે 40નો વધારો અનેક ધરનાં બજેટ બગાળવા સક્ષમતો છે જ પરંતુ મુળવાત એ છે કે તહેવારોની શરુઆત પહેલા જ અમલિ થયેલો આ ભાવ વધારો સામાન્ય માણસોને કેટલાં દઝાળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન