Not Set/ ઇન્સ્ટાગ્રામ પર હોટ ફોટોસ અપલોડ કરી આ યોગા ટ્રેનરે યુવા ના હોશ ઉડાવી દીધા છે..

સમગ્ર દેશમાં ઘણા યોગા ટ્રેનર્સ છે પરંતુ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે જેસ તેરસ, જેને બધા ના હોશ ઉડાવી રાખ્યા છે. અમેરિકા ની જેસ બચપણ થી જ યોગા માટે જૂનુની હતી. જેસ ને ફક્ત યોગા જ નહીં પરંતુ તેને મોડેલિંગ નો પણ શોખ હતો. ઇન્સ્ટાગ્રામ પર જેસ એ તેના ઘણા […]

Health & Fitness

સમગ્ર દેશમાં ઘણા યોગા ટ્રેનર્સ છે પરંતુ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે છે જેસ તેરસ, જેને બધા ના હોશ ઉડાવી રાખ્યા છે.

અમેરિકા ની જેસ બચપણ થી જ યોગા માટે જૂનુની હતી. જેસ ને ફક્ત યોગા જ નહીં પરંતુ તેને મોડેલિંગ નો પણ શોખ હતો.

ઇન્સ્ટાગ્રામ પર જેસ એ તેના ઘણા બિકીની અને સ્વિમસ્યુટમાં યોગના ફોટા પોસ્ટ કર્યા છે. ખાસ વાત એ છે કે જેસ ને ન્યૂડ યોગા કરવાનો ખૂબ શોખ છે.

જેસના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન કરતા વધુ ફોલવર્સ છે.

જેસ યોગ દ્વારા જ મોડેલિંગ કરે છે.

જેસ 17 વર્ષની ઉંમરથી યોગા શીખાવાનું શરુ કરી ચુકી છે.