Breaking News/ મોડાસા પાલિકાની એક બેઠકનું પરિણામ, વોર્ડ-૭ માં કોંગ્રેસના ઉમેદવાર 65 મતે વિજયી, કોંગી ઉમેદવાર મોયુદ્દીન મલેક વિજયી જાહેર, મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને મળ્યું વિપક્ષ પદ, AIMIM સાથે ટક્કર બાદ કોંગ્રેસે છીનવ્યું વિપક્ષ પદ, મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે કરાઇ મતગણતરી, ભાજપના ઉમેદવારને 67 મત મળતા થઇ હાર, પેટા ચૂંટણીમાં કુલ 7 ઉમેદવારો વચ્ચે હતો ચૂંટણી જંગ

Breaking News
Breaking News