Not Set/ મોદીએ અખિલેશ પર સાધ્યુ નિશાન કહ્યું, આ ઉત્તર પ્રદેશ છે પણ કોઇ ઉત્તર દેવા વાળું કોઇ નથી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની 2017 વિધાનસભાની ચૂંટણી આડા થોડા દિવસો બાકી રહ્યા ત્યારે પીએમ સહિતના દિગ્ગજ નેતાઓ એક બાદ એક સભાઓ સંબોધી રહ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદમાં એક સભાને સંભોધી હતી જેમાં તેમણે ચૂંટણી MAL માટે નહી પણ વનવાસ પુરો કરવા માટે  છે.  જે વિકાસનો વનવાસ છે 14 વર્ષથી તેને ખતમ કરીને વિકાસની પસંદગી […]

Uncategorized
મોદીએ અખિલેશ પર સાધ્યુ નિશાન કહ્યું, આ ઉત્તર પ્રદેશ છે પણ કોઇ ઉત્તર દેવા વાળું કોઇ નથી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની 2017 વિધાનસભાની ચૂંટણી આડા થોડા દિવસો બાકી રહ્યા ત્યારે પીએમ સહિતના દિગ્ગજ નેતાઓ એક બાદ એક સભાઓ સંબોધી રહ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદમાં એક સભાને સંભોધી હતી જેમાં તેમણે ચૂંટણી MAL માટે નહી પણ વનવાસ પુરો કરવા માટે  છે.  જે વિકાસનો વનવાસ છે 14 વર્ષથી તેને ખતમ કરીને વિકાસની પસંદગી કરવાનો છે તેમ જણાવ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે, અખિલેશે પોતાના પિતાનું શું કર્યું, કાકાનું શું કર્યું તે જનતા જાણે છે. પીએમે વધુમાં  જણાવ્યું હતુ કે, યૂપીએ એમ વિચારીને અખિલેશને મત આપ્યો હતો કે, અખિલેશ આવશે તો ભણેલો ગણેલો છે, સારું કામ કરશે. પણ તેણે નિરાશ કર્યા છે.  આ ઉત્તર પ્રદેશ છે. પણ અંહી કોઇ ઉત્તર નથી આપતું. તે ઉત્તમ પ્રદેશ કેવી રીતે બનશે.  2019 માં ચૂંટણી આવશે તો હું સૌની સામે એક એક પૈસાનો હિસાભ રાખીશ.