Not Set/ મોદીના ચાર પ્રધાનોએ આપ્યા રાજીનામા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળનું પુનર્ઘડતર કરે એવી ધારણા છે.ત્યારે પૂર્વે કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રુડીએ રાજીનામું આપી દીધું છે. એમણે પીએમ મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે..જો કે અન્ય ચાર પ્રધાનોઓ આપેલ રાજીનામામાં ઉમા ભારતી, રાધામોહન સિંહ, સંજીવ બલિયાન અને ગિરીરાજ સિંહમો સમાવેશ થાય છે.મહત્વનું છે કે નવી કેબિનેટ રચનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારના […]

India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળનું પુનર્ઘડતર કરે એવી ધારણા છે.ત્યારે પૂર્વે કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રુડીએ રાજીનામું આપી દીધું છે. એમણે પીએમ મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે..જો કે અન્ય ચાર પ્રધાનોઓ આપેલ રાજીનામામાં ઉમા ભારતી, રાધામોહન સિંહ, સંજીવ બલિયાન અને ગિરીરાજ સિંહમો સમાવેશ થાય છે.મહત્વનું છે કે નવી કેબિનેટ રચનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારના સમર્થક અને જનતા દળ યૂનાઈટેડના સાંસદો રામચંદ્ર પ્રસાદ સિંહ અને સંતોષ કુશવાહાનો સમાવેશ કરાય એવી ધારણા છે.વડાપ્રધાન મોદી 3 સપ્ટેંબરે બીજિંગ જવા રવાના થવાના છે. ત્યાં તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપવાના છે. પ્રવાસે જતા પૂર્વે તેઓ કેબિનેટનું પુનર્ઘડતર કરી દેવા માગે છે.ઉલ્લેખનીય છે કે મોદીએ છેલ્લે 2016ના જુલાઈમાં એમની કેબિનેટમાં ફેરફારો કર્યા હતા