Budget/ મોબાઇલ પાર્ટ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે, મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા, મોબાઇલ પાર્ટ પર આપેલી રાહત પાછી ખેંચાઇ, ઓકટો.2021માં નવી કસ્ટમ પોલીસી લાગૂ, ડિવિડન્ડ ટેકસ હટાવી દેવામાં આવ્યો, રોકાણ વધારવા કોર્પોરેટ ટેકસ ઘટાડયો, ઘર ખરીદવા લોન પર છુટ માર્ચ 2022 સુધી

Breaking News