Breaking News/
મોરબી:ઝુલતો પુલ તૂટવા મામલે ચાર્જશીટ ફાઇલ તપાસ અધિકારીએ ચાર્જશીટ ફાઇલ કર્યું કુલ 1200 પાનાનું ચાર્જશીટ ફાઇલ કર્યુ જયસુખ પટેલનું નામ ભાગેડુ તરીકે ઉમેરાયુ ચાર્જશીટમાં કુલ 10 આરોપીના નામ લખાયા
