હવામાનમાં પલ્ટો/ મોરબીના વાતાવરણમાં અચાનક પલ્ટો હળવદ તાલુકાના વાતાવરણમાં પણ પલ્ટો રણકાંઠાના ગામોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પવન અને વિજળીના ભારે ચમકારા રાત્રીના સમયે વાતાવરણમા પલ્ટો જોવા મળ્યો જીરુ તેમજ ઘઉના પાકને નુકસાની થવાની ભીતી

Breaking News