Breaking News/ મોરબીમાં બાળકો પતરાના શેડ નીચે બેસવા મજબૂર, સરકારી શાળાના વિદ્યાર્થીઓ ગરમીમાં બેસવા મજબૂર, બોરીયા પાટી વિસ્તારની સરકારી શાળા તોડી પાડી, તોડ્યા બાદ પતરાના શેડ નીચે અભ્યાસની વ્યવસ્થા, જર્જરિત શાળા તોડ્યા બાદ નથી બની નવી શાળા, અઢી મહિનામાં નવી શાળા માટે કશુ કામ કર્યુ નથી !, શિક્ષણની વ્યવસ્થાને લઇને વાલીઓમાં ભારે રોષ

Breaking News