મોરબી પુલ હોનારતઃ/
મોરબી ઇફેક્ટઃ રાજકોટમાં જર્જરિત સાંઢિયા પુલને બનાવવાની ગતિવિધિએ વેગ પકડ્યો, રામવનના બે બ્રીજ પર સિક્યુરિટી મુકવા આદેશ, મ્યુનિસિપલ કમિશનરે ખાસ બેઠક યોજી તંત્રએ બ્રીજ ભયજનક હોવાના લગાવ્યા છે બોર્ડ
