Gujarat/ મોરબી જિલ્લા ભાજપમાં વિખવાદનો વંટોળ, વાંકાનેર ભાજપ અગ્રણીનો લેટરબોમ્બ, મોરબી જિલ્લા પ્રમુખ-સાંસદ મરાવી નાખશે તેવો ભય, વાંકાનેર ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ લખ્યો પત્ર, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને લખ્યો પત્ર, સાંસદ મોહન કુંડારિયા પર રાગદ્ધેષ-કિન્નાખોરીનો આરોપ, ભાજપ કાર્યકરોને ધમકાવી દબાણમાં રાખવાનો આર્ક્ષેપ, પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખને આપી હતી ચિમકી, જડેશ્વર પણ નહિં પહોંચે,તારા ટાંટિયા ભાંગી નાંખીશ-ચિમકી, સોમાણીએ પત્ર લખતાં મોરબીનાં રાજકારણમાં ગરમાવો

Breaking News