Breaking News/ મોરબી જીલ્લા કલેકટર કચેરીએ બેઠકોનો ધમધમાટ, સિરામિક, પેપર મિલ સહિતના એસો.સાથે બેઠક, વાવાઝોડાની પરિસ્થિતિમાં કારખાનમાં આપી સુચના, કારખાનામાં લોડીંગ-અનલોડિંગ બંધ કરવા સુચના, કારખાનાઓમાં મજુરોને સલામત જગ્યાએ રાખવા સુચના, વિકટ પરિસ્થિતિમાં તમામ મદદ કરવા એસો.ની તૈયારી

Breaking News