Gujarat/ મોરબી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી, સહકાર પેનલ-ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે મુકાબલો, 16 બેઠકો અને 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો, ખરીદ વેચાણ પેનલમાં 2 બેઠકોના પરિણામ જાહેર, બાવરવા મનહરભાઈ, વડાવીયા મગનભાઈ વિજેતા , હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે મતગણતરી, યાર્ડ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો હાજર, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Breaking News