GST raid/ મોરબી: GST ઈન્ટેલિજન્સ ટીમના દરોડા, 5 સિરામીક ફેક્ટરી, 4 ટ્રેડિંગ પેઢીમાં દરોડા, બિલ વગર, બનાવટી બિલ બનાવી ટેક્ષ ચોરીની શંકા, રાજકોટ, અમદાવાદની ટીમોનું સર્ચ ઓપરેશન, મોટાપાયે ટેક્સ ચોરી પકડાય તેવી આશંકા

Breaking News