Breaking News/ મોરવા હડફઃ સાગવાડા બસસ્ટેન્ડનો સ્લેબ ધરાશયી, બસ સ્ટેન્ડમાં કોઈ ન હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી, મોરવા હડફના તમામ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં, વિદ્યાર્થીઓ, રાહદારીઓ બસ સ્ટેન્ડનો લેતાં હોય છે આશ્રય, બસ સ્ટેન્ડ નવા બનાવવા સ્થાનિકોમાં ઉઠી માંગ  

Breaking News
Breaking News