યાત્રાધામ અંબાજી/ યાત્રાધામ અંબાજીમાં રસ્તાઓને ચાર માર્ગીય કરાશે ગબ્બર સર્કલથી ગબ્બર તળેટી સુધીના રસ્તા 4 માર્ગીય કરાશે ચાર માર્ગીય કરવા 4087.52 લાખની રકમ કરી મંજૂર હાલ નકશાનું કામ અંતિમ તબક્કામાં રસ્તાઓને ચાર માર્ગે કરવા માટે સરકારે શરૂ કરી કવાયત 10 મીટરમાંથી ચાર માર્ગીય કરવા સરકારનો નિર્ણય રસ્તાઓ પહોળા થવાથી નહીં સર્જાય ટ્રાફિક સમસ્યા

Breaking News