Gujarat/ યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું શરદ પૂર્ણિમા નિમિત્તે ભગવાનના દર્શને ભક્તોની ભીડ વહેલી સવારથીજ દર્શન માટે લાઈનો લાગી ભગવાનની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી દિવસ દરમિયાન હજારો ભક્તો કરશે દર્શન મંદિરે રાત્રી દરમિયાન ઉજવાશે શરદ પૂર્ણિમા ઉત્સવ

Breaking News