Not Set/ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓનો મામલો, રા.સરકારે જાહેર કરેલા નંબર પર 70 ઇન્કવાયરી મળી, ફસાયેલા ગુજરાતીઓને એકલિફ્ટ કરવાની માગ, ૦૭૯-૨૩૨૫૧૯૦૦ નંબર જાહેર કરાયો હતો, રા.સરકારે તમામ ઇન્કવાયરી વિ.મંત્રાલયને મોકલી, 12 જિલ્લામાંથી 65 લોકોની માહિતી સરકારને મળી, રાજ્ય સરકારને મદદ માટે 44 જેટલા કોલ આવ્યા

Breaking News