યુજીસી/ યુજીસીની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ડેન્ટલની સરેરાશ 30 ટકા બેઠકો ખાલી, તમામ 5723 બેઠક પર કુલ 30 ટકા બેઠકો ખાલી, ડેન્ટલની 355 બેઠકો ખાનગી કોલેજોને ભરવા સોંપાઈ, 21મી સુધી સરકારી નિયમ પ્રમાણે બેઠક ભરવી પડશે

Education Breaking News