Not Set/ યુપી BJP ની કમાન મહેંદ્ર નાથ પાંડેયને હા

  ભાજપના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રહેલા રાજ્યમંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડેય ભારતીય જનતા પાર્ટીની ટિકીટ પર ચંદૌલીથી 2014માં લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે એક વાર ફરી તે ઉત્તરપ્રદેશની રાજનીતિની કમાન સંભાળતા ટૂંક સમયમાં જોવા મળશે.  

India