યુવા બચાવો-દેશ બચાવો/ યુવા બચાવો-દેશ બચાવોનો સંદેશ સાથે અમદાવાદના યુવાન રૂપેશ મકવાણાની દોડ દૈનિક 75 કિલોમીટરની કરે છે દોડ દિલ્હીથી દોડનો કર્યો છે પ્રારંભ 106 દિવસમાં 6 હજાર કિલોમીટરનો લક્ષાંક દિલ્હીથી દિલ્હી રન પૂર્ણ કરવાનો નિર્ધાર અમદાવાદમાં થયું હતું શાનદાર સ્વાગત ગિનીઝ બુક ઓફ રેકોર્ડમા વધી શકે ગુજ.નું ગૌરવ

Breaking News