Breaking News/ રક્ષાબંધન પહેલા શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, મીઠાઈના પ્રોડક્શન હાઉસ પર દરોડા, સાફ સફાઈ, ગુણવતાના માપદંડ વગેરેની કરાઈ તપાસ, કોર્પોરેશનની હેલ્થ ટિમો દ્વારા પડ્યાં શહેરમાં દરોડા, શહેરના ચારેય ઝોનમાં ત્રાટકી કોર્પોરેશનની હેલ્થ ટિમ  

Breaking News
Breaking News