Gujarat/
દિવાળીના તહેવારોને લઈ સરકારનું જાહેરનામું, રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ મુદ્દે મહત્વના નિર્ણય, ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિદ્ધ, દિવાળી, નૂતનવર્ષ અને છઠપૂજાને લઈ છૂટછાટ, 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાં અપાઈ છૂટછાટ, રાત્રે 1 વાગ્યાથી સવારે 5 સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરફ્યૂમાં છૂટ, દુકાનો, લારી ગલ્લા, 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા, રેસ્ટોરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા, સિનેમા હોલ 100 ટકાની ક્ષમતા સાથે ચાલુ રખાશે, નૂતન વર્ષ અને સ્નેહ મિલન કાર્યક્રમાં 400ની મર્યાદા, 400 લોકોની ક્ષમતા સાથે છઠપૂજાની મંજૂરી, સ્પા સેન્ટરો 9 થી 9 સુધી રહેશે ખુલ્લા રાખવાની મંજૂરી, સ્પા સેન્ટરોના સંચાલકો, કર્મીઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત
