Not Set/ રણબીરમાં દેખાવા લાગ્યો છે સંજય દત્તનો લૂક, બાયોપિક માટે વજન વાધારી રહ્યો છે

મુંબઇઃ સંજય દત્તની બાયોપિક બન્યા પહેલા ચર્ચમાં આવી ગઇ છે. આ ફિલ્મમાં સંજયની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરે તેના જવા દેખાવવા માટે પોતાનો વજન પણ વધાર્યો છે. વજન વધાર્યા બાદ રણબીરનો લૂક પણ સામે આવ્યો છે. બાયોપિકમાં રણબીર તેના જીવનના ત્રણ અલગ અલલ તબક્કામાં નજર આવશે. એટલા માટે રણબીર ત્રમ અલગ અલગ લૂટમાં જોવા મળશે. […]

Uncategorized
ranbir kapoor sanjay રણબીરમાં દેખાવા લાગ્યો છે સંજય દત્તનો લૂક, બાયોપિક માટે વજન વાધારી રહ્યો છે

મુંબઇઃ સંજય દત્તની બાયોપિક બન્યા પહેલા ચર્ચમાં આવી ગઇ છે. આ ફિલ્મમાં સંજયની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂરે તેના જવા દેખાવવા માટે પોતાનો વજન પણ વધાર્યો છે. વજન વધાર્યા બાદ રણબીરનો લૂક પણ સામે આવ્યો છે.

બાયોપિકમાં રણબીર તેના જીવનના ત્રણ અલગ અલલ તબક્કામાં નજર આવશે. એટલા માટે રણબીર ત્રમ અલગ અલગ લૂટમાં જોવા મળશે.

પહેલા લૂકમાં રણબીર હેવી હશે. બીજા લૂકમાં 90 ના દશકના સંજયનો હશે.ત્યાર બાદ સંજયના જેલમાં વિતાવવામાં આવેલા દિવસોનો લૂક હશે. રણબીરે તેના માટે13 કિલ્લો કરતા વધારે વજન વધાર્યો છે. આ રોલમાં ફિટ દેખાવવા માટે રણબીર રોજના 2 કલાક વર્ક આઉટ કરે છે.