Gujarat/ રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈ પોલીસનો એક્શન પ્લાન, જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક, જળયાત્રાની યોજવાની અગાઉ સરકારે આપી છે મંજૂરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ, કોવિડની ગાઈડ લાઇન, જળયાત્રાની વ્યવસ્થાને લઈ બેઠક, 24 જૂનના દિવસે જળયાત્રા નીકળશે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ જળયાત્રા નીકળશે, ભક્તોને દર્શન માટે પણ કરવામાં આવશે વ્યવસ્થા

Breaking News