Not Set/ રાજકીય પક્ષોએ ‘અંગુરી ભાભી’ ને આપી ચૂંટણી પ્રાચની ઓફર

નવી દિલ્હીઃ જાણીતી ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ માં યૂપીની ભાભીની ભૂમિકા ભજવનાર શુભાંગી અને અત્ર અંગુરી ભાભી ને ધમી કાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર માટે અપ્રોચ કરી રહ્યા છે. શુભાંગીએ કહ્યું હતું કે, લોકો તેને હવે યૂપીની સમજે છે. જ્યારે યૂપીમાં ચૂંટણી છે તો તેને ઘણી રાજકીય પાર્ટી દ્વારા તેને પ્રચાર માટે નિમંત્રણ આપવામાં […]

Uncategorized
Shubhangi Atre 07 02 2017 1486452254 storyimage રાજકીય પક્ષોએ 'અંગુરી ભાભી' ને આપી ચૂંટણી પ્રાચની ઓફર

નવી દિલ્હીઃ જાણીતી ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ માં યૂપીની ભાભીની ભૂમિકા ભજવનાર શુભાંગી અને અત્ર અંગુરી ભાભી ને ધમી કાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર માટે અપ્રોચ કરી રહ્યા છે. શુભાંગીએ કહ્યું હતું કે, લોકો તેને હવે યૂપીની સમજે છે. જ્યારે યૂપીમાં ચૂંટણી છે તો તેને ઘણી રાજકીય પાર્ટી દ્વારા તેને પ્રચાર માટે નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે.’

ભાભીજી ઘર પર હેના અંગુરી ભાભીનું પાત્ર કાનપુરનું છે અને યૂપીના લોકો સહિત સમગ્ર દેશમાં ભાભીજી તરીકે જાણીતી છે.