Breaking News/ રાજકોટઃગોંડલના રીબડાથી મોટા સમાચાર અનિરૂધ્ધસિંહ જાડેજાએ માનહાનિની ફટકારી નોટિસ ગોવિંદ સગપરીયાને ફટકારી માનહાનિની નોટિસ એડવોકેટ દિનેશ પાતર મારફતે ફટકારી નોટિસ માનહાનિના દાવા અંગેની લીગલ નોટિસ રૂ. 50 કરોડના માનહાનિના દાવાની નોટિસ સગપરીયાએ અભદ્ર ભાષાનો ઉલ્લેખ કર્યાની વિગત અનિરૂદ્ધસિંહ જાડેજા, પરિવાર વિરૂદ્ધ બોલ્યા અભદ્ર શબ્દ

Breaking News