Gujarat/ રાજકોટઃ ઇન્ડિયા- સા.આફ્રિકાની T 20 મેચ, મેચ નિહાળવા ક્રિકેટ રસિકો પહોંચ્યા સ્ટેડિયમ, સ્ટેડિયમ પર ક્રિકેટ રસિકોની ભારે ભીડ, ખંડેરી સ્ટેડિયમમાં રમાશે મેચ, મેચને લઇને સ્ટેડિયમ પર પોલીસનો બંદોબસ્ત, સાંજે 7 વાગ્યે શરૂ થશે બન્ને ટીમ વચ્ચે મુકાબલો June 17, 2022parth amin Breaking News