Breaking News/ રાજકોટઃ કેજરીવાલના પોસ્ટરને લઇને તંત્ર આવ્યું હરકતમાં શહેરમાંથી લગાવેલ પોસ્ટરો હટાવવાની કામગીરી મનપા દ્રારા પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી શરૂ કોર્પોરેટર દિલીપ લુણાગરિયાનું નિવેદન કોન્ટ્રાક્ટ કંપનીને બોલાવીને પોસ્ટરો દૂર કરાશે

Breaking News