હત્યા/ રાજકોટઃ કોઠારીયા રોડ આવે મારૂતિનગરમાં હત્યા 63 વર્ષીય વૃદ્ધાની ગળું દબાવી કરી હત્યા પરિવાર બહાર પ્રસંગમાં ગયા હતા બહારગામ વૃદ્ધા ઘરે એકલા હતા તે સમયે થઈ હત્યા અજાણ્યા વ્યક્તિ હત્યા કરી ફારાર ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News