ચક્રવાત બિપરજોય/ રાજકોટઃ જામકંડોરણામાં ધીમીધારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ જામકંડોરણા તેમજ આસપાસના ગામોમાં વરસાદ દડવી ગામે ભારે પવનના કારણે ઉડ્યા છાપરા છાપરા ઉડતા સદનસીબે કોઇ જાનહાનિ નહીં મામલતદાર ઓફિસ ખાતે એક મિટિંગ મળી તમામ અધિકારીઓએ હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ

Breaking News