Breaking News/
રાજકોટઃ ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ રોડ રસ્તા બાબતે સ્થાનિકોએ લગાવ્યા પોસ્ટર પોસ્ટરમાં કામ નહીં તો મત નહીં નો ઉલ્લેખ વોર્ડ નં.5માં મતદાન બહિષ્કારના લાગ્યા પોસ્ટર કોંગ્રેસના નેતાઓએ મત માગંવા આવવું નહીંનો ઉલ્લેખ લલિત વસોયાના ગઢ ગણાતા ધોરાજીમાં લાગ્યા પોસ્ટર પોસ્ટર લાગતા રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર
