Gujarat/ રાજકોટઃ ફેક્ટરી દ્વારા તળાવમાં ઠલવાયું કેમીકલ કાગદડી ગામની બાજુના તળાવમાં ઠલવાયું કેમીકલ કેમીકલથી ગામ નજીકનું તળાવ થયું પ્રદુષિત ખેતરો અને ગ્રામજનો માટે તળાવનું પાણી બન્યું ઝેર ગ્રામજનો મળી ફેક્ટરી સામે નોંધાવશે વિરોધ કેમીકલ ઠાલવનાર સામે કડક પગલાં લેવા કરી માંગ

Breaking News