ગેરકાયદેસર બાંધકામ/ રાજકોટઃ બાલાજી મંદિર ટ્રસ્ટ ગેરકાયદેસર બાંધકામ વિવાદ ડેપ્યુટી ક્લેક્ટરે હાથ ધરી તપાસ બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો લીધા બંન્ને પક્ષકારોને પોતાનો જવાબ લેખિતમાં રજૂ કરવા આદેશ ડે.કલેક્ટરની એક ટીમે સ્થળ પંચનામું અને રોજકામ કર્યું બંન્ને પક્ષકારોના નિવેદન આવ્યા બાદ સ્થળ તપાસ કરાશે જિ. કલેક્ટરને 4 સપ્તાહમાં જવાબ આપવા HCનો આદેશ

Breaking News