Breaking News/ રાજકોટઃ મોટામવામાં બાળકી ટાકામાં પડતા મોત, મોટામવામાં આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટની ઘટના, 3 વર્ષની બાળકીનું ટાંકામાં પડી જવાથી મોત, ચોકીદારી કરતા નેપાળી પરિવારની બાળકીનું મોત, પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમમાં રહે છે, ટેન્કર ચાલકે ઢાંકણું ખુલ્લું રાખતા બની ઘટના, રમતા રમતા બાળકી ખુલ્લા ટાંકામાં પડી

Breaking News