Breaking News/ રાજકોટઃ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, બેઠકમાં 20 દરખાસ્ત આવી મુકવામાં, 20 દરખાસ્ત પૈકી 14 દરખાસ્તને મળી મંજૂરી, રૂ. 11 કરોડથી વધુ રકમના કામોને બહાલી મળી, રૂ. 5 કરોડથી વધુ ખર્ચ રોડ-રસ્તાઓ માટે મંજૂર, સાઇબાબ સર્કલથી સ્વાતિ પાર્ક સોસાયટીના રોડના કામ કરાશે, 24 મીટરના રોડ આવશે તૈયાર કરવામાં, વોર્ડ 15માં નવી આંગણવાડી કરવામાં આવશે નિર્માણ, અંદાજિત 44 લાખના ખર્ચે બનશે નવી આંગણવાડી

Breaking News