Breaking News/ રાજકોટઃ રાઘવજી પટેલે કરી પત્રકાર પરિષદ, વાવાઝોડા સંદર્ભે તમામ તૈયારી પૂરી, વાવાઝોડા બાદ રાહત કામગીરી અંગે આગોતરૂ આયોજન, PGVCLના MD સાથે તૈયારીની કરી છે સમીક્ષા, વાવાઝોડા સંદર્ભે વીજળી અંગે આગોતરું આયોજન, જિ. કલેકટર કચેરીએ પ્રભારી સચિવ સાથે પણ વાતચીત, કુદરતી આપત્તિનો બહોળો અનુભવ કામ લાગશે, મ્યુ. કમિ. કલેક્ટર, સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા

Breaking News