Gujarat/ રાજકોટઃ હર્ષિત જાની પર છરી વડે હુમલો બ્રહ્મ સમાજના યુવા અગ્રણી છે હર્ષિત જાની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાયો હુમલો વાહન અથડાવા બાબતે બોલાચાલી બાદ હુમલો સ્થાનિક પોલીસ-ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Breaking News