Gujarat/ રાજકોટઃ હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ, જયરાજસિંહના ભાજપમાં જોડાવા મુદ્દે નિવેદન, જયરાજસિંહ કોંગ્રેસના સારા પ્રવક્તા હતા, કોંગ્રેસ છોડી ગયેલા લોકોની શુ હાલત છે લોકો જાણે, રાજ્યના ઘણા મુદ્દાઓથી જનતા કંટાળી ગઇ છે, જયરાજસિંહ પક્ષ છોડીને ગયા તેની પર કાંઇ કહેવું નથી

Breaking News