Breaking News/ રાજકોટ:ખાનગી બસ પ્રવેશ બંધ કરવાનો મુદ્દો, આજે ટ્રાવેલ્સ માલીકો CPને રજૂઆત કરશે, 150 ફૂટ રોડ પર ખાનગી બસ પ્રવેશ બંદ કરાયો છે, પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ, બસ પ્રવેશબંદીથી મુસાફરોને ખુબ જ મુશ્કેલી, ટ્રાવેલ્સ એજન્સીના ધંધા બંધ પડવાનો ભય

Breaking News