Gujarat/ રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસ, SIT ની રચના કરી તપાસ શરૂ કરવા આદેશ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ACP પી.કે.દિયોરા, 1 પીઆઇ અને 1 પીએસઆઇ દ્વારા તપાસ કરાશે, 7 શખ્સો સામે યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, 5 શખ્સો અમદાવાદ, 2 શખ્સો રાજકોટના, કુલ 4 ટીમો બનાવીને પોલીસે તપાસ શરૂ કરી

Breaking News