Breaking News/ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા સેલ પેટ્રોલ પંપની ઘટના કર્મચારી સાથે 2 શખ્સોએ પેટ્રોલ ભરવા બાબતે કરી બબાલ બાઈક પર આવેલા 2 શખ્સોએ કર્મચારીને છરીના ઘા ઝીંક્યા ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓને દબોચ્યા આફતાબ શેડા અને ફિરોઝ બેલીમ નામના શખ્સોને દબોચ્યા પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું

Breaking News