Breaking News/ રાજકોટના ચમત્કારિક હનુમાનજી મંદિર પહોંચ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી કાલાવડ રોડ એ.જી. ચોક ખાતે આવેલું છે હનુમાનજી મંદિર મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી મંદિરમાં ઉપસ્થિત મંદિરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું કરવામાં આવ્યું સ્વાગત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કર્યા મંદિરમાં હનુમાનજીના દર્શન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીની ઉતારી ભાવભેર આરતી

Breaking News