Breaking News/ રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે હોસ્પિટલમાં આગ, જયનાથ હોસ્પિટલમાં બની આગની ઘટના, હોસ્પિટલના જનરેટરમાં સ્પાર્ક થતા આગ લાગી, આગને પગલે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પહોંચી, સત્વરે આગ કાબુમાં લેવાતા મોટી જાનહાની ટળી, હોસ્પિટલના AC તેમજ જનરેટર બળીને ભડથું થયા  

Breaking News
Mantavya Breaking News 10 રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે હોસ્પિટલમાં આગ, જયનાથ હોસ્પિટલમાં બની આગની ઘટના, હોસ્પિટલના જનરેટરમાં સ્પાર્ક થતા આગ લાગી, આગને પગલે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પહોંચી, સત્વરે આગ કાબુમાં લેવાતા મોટી જાનહાની ટળી, હોસ્પિટલના AC તેમજ જનરેટર બળીને ભડથું થયા