Gujarat/ રાજકોટના ભાદર-2 ડેમમાં નવા નીરની આવક, ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર 2, ભાદર 2 ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક થઇ, ભાદર 2 ડેમમાં 37.25 ફૂટ હતુ, હાલ 38.25 ફૂટ થયુ, ભાદર 2 ડેમની કુલ સપાટી 53.10 મીટર છે, હાલની ભાદર 2 ડેમની સપાટી 49.25 મીટર પહોંચી, ભાદર 2 ડેમ 43 ટકા ભરાયો, ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરની આવક

Breaking News