Breaking News/ રાજકોટની ગોંડલ નાગરિક સહકારી બેન્કનો મામલો, જમીન ખરીદીના બહાને 6 કરોડના કૌભાંડની આશંકા, બેન્કના ચેરમેન અને ડિરેક્ટરો સામે દાવો દાખલ કરાયો, બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ કર્યો દાવો દાખલ, બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પુરાવા સાથે દાવો દાખલ કર્યો, સમગ્ર મામલે આગામી 10 ઓગષ્ટે હાથ ધરાશે સુનાવણી  

Breaking News