ભેળસેળવાળુ પનીર ઝડપાયું/ રાજકોટ:ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપાયો હેલ્થ વિભાગની ટીમે જથ્થો ઝડપી પાડયો 1600 કિલો અખાધ જથ્થો ઝડપી પાડ્યો ભેળસેળયુક્ત જથ્થો ભાવનગરથી આવ્યો હતો મહુવાના મેસવાડ ગામથી જથ્થો આવ્યો હોવાનું ખૂલ્યું મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી જથ્થો આવ્યો હતો સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં થતું હતું વેચાણ જથ્થો સીઝ કરીને નમૂના લેબોલેટરીમાં મોકલાયા

Breaking News